RV Solutions · Video showcase

Sharanai Coconut Water Premix | Gujarati Promotional Video

A Gujarati promotion for Sharanai coconut water premix, explaining preparation, pack pricing and the brand’s offer of free home delivery across Gujarat.

Sharanai Coconut Water Premix | Gujarati Promotional Video video cover
YouTube

Sharanai Coconut Water Premix | Gujarati Promotional Video

A Gujarati promotion for Sharanai coconut water premix, explaining preparation, pack pricing and the brand’s offer of free home delivery across Gujarat.

About this video

This Gujarati promotional video introduces Sharanai coconut water premix through a voiceover focused on preparation, convenience and ordering information. The narration presents the product as an option for people who want a refreshing drink at home, in the office or while travelling. The voiceover explains that one pouch can be mixed into a glass of water to prepare the drink in seconds. It highlights avoiding the need to buy and cut a coconut, making convenience a central part of the promotional message. According to the brand’s promotional narration, the premix contains no added colour or essence and has a two-year shelf life. The offer stated is ₹400 for 20 pouches, equivalent to ₹20 per serving, with free home delivery across Gujarat. Buyers should confirm current pricing, delivery terms and product-label information before ordering. The promotion closes with an invitation to order through WhatsApp. Its Gujarati messaging addresses prospective buyers across Gujarat through preparation instructions, everyday use cases and a price-led offer. For branding and promotional-video enquiries, contact RV Solutions, a digital marketing agency based in Rajkot, Gujarat.
Video transcript
નાળિયેર પાણી પીવા માટે હવે નાળિયેર ખરીદવાની જરૂર નથી. સાંભળીને નવાઈ લાગી ને? તો જુઓ આ શરણાઈ નાળિયેર પાણી પ્રીમિક્સ. બસ, એક ગ્લાસ પાણી લો, એમાં એક પાઉચ મિક્સ કરો અને સેકન્ડોમાં તૈયાર છે તમારું રિફ્રેશિંગ ડ્રિંક. ના બજારના ધક્કા ખાવાની ઝંઝટ, ના નાળિયેર કાપવાની ઝંઝટ. તમે ઘરે હોવ, ઓફિસમાં હોવ, કે ટ્રાવેલિંગ કરતા હોવ, ગમે ત્યારે રિફ્રેશિંગ ડ્રિંકની મજા માણી શકો છો. અને ખાસ વાત, આમાં કોઈ કલર કે એસેન્સ ઉમેરવામાં આવ્યા નથી. અને હા, સૌથી મજાની વાત તો હવે આવે છે, કિંમત સાંભળો, માત્ર 400 રૂપિયામાં 20 પાઉચ. એટલે કે એક ગ્લાસ ફક્ત 20 રૂપિયામાં. વાહ! છેને કમાલ? અને હા, ઉપરથી બે વર્ષની સેલ્ફ લાઇફ છે, એટલે ઓફિસ હોય કે ઘર, સ્ટોક રાખવો પણ ખૂબ સરળ છે. અને હા, ગુજરાતભરમાં ફ્રી હોમ ડિલિવરી પણ મળશે. હવે રાહ શેની જુઓ છો? ગમે ત્યારે રિફ્રેશિંગ નાળિયેર પાણીનો આનંદ માણો. તો આજે જ આપેલા વોટ્સએપ નંબર પર તમારું શરણાઈ નાળિયેર પાણી પ્રીમિક્સ ઓર્ડર કરો.

Explore more of our work

Chat with us!